સેકન્ડ ઇનિંગ
- Format
- Bog, paperback
- 170 sider
Normalpris
Medlemspris
- Du sparer kr. 15,00
- Fri fragt
-
Leveringstid: 7-12 Hverdage (Sendes fra fjernlager) Forventet levering: 17-03-2026
- Kan pakkes ind og sendes som gave
Beskrivelse
મારો પ્રથમ વાર્તા સંગ્રહ ઋણાનુબંધ સંવેદનાની અભિવ્યક્તિ 2024 માં મેં પ્રદર્શિત કર્યો. લોકોના ઉત્તમ પ્રતિસાદને પરિણામે હું બહુ જ ટૂંક સમયમાં મારો બીજો સામાજિક વાર્તા સંગ્રહ સેકન્ડ ઇનિંગ આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું.
જીવનના અઢીદાયકા અભ્યાસમાં અને કારકિર્દી ઘડતરમાં ગયા. ત્યારબાદ પરિવાર, સંતાનની પ્રગતિ કેન્દ્રસ્થાને રહ્યા. શિક્ષક તરીકેની જ્વલંત કારકિર્દીના સંતોષપૂર્ણ 31 વર્ષ સંપન્ન કર્યાં. ત્યારબાદ બાકીના જીવનમાં જીવન ઉમેરવા શોખની પ્રવૃત્તિ એવી લેખનને પ્રથમ પસંદગી આપી. જીવનની અડધી સદી વિતાવ્યા બાદ રચેલી રચનાઓને સેકન્ડ ઇનિંગ નામ આપવું મારી દ્રષ્ટિએ યોગ્ય લાગ્યું. વાર્તા સંગ્રહમાં આ સંદર્ભની એક વાર્તાનો પણ સમાવેશ છે. મારા જીવનની આ સેકન્ડ ઇનિંગ જ છે એટલે આ નામ યથાર્થ કરવાનો મેં આ વાર્તા સંગ્રહમાં પ્રયાસ કર્યો છે.
લેખન માટેનું વિચાર બીજ હરતા, ફરતા, વાંચતા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પ્રાપ્ત થતું રહ્યું છે. મારા કલ્પનાના રંગે રંગી એક હકારાત્મક સંદેશ સમાજમાં આપવાનો મારો નમ્ર પ્રયાસ છે. પ્રત્યેક વાર્તા પોતાની રીતે આગવું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાના લોકમાનસને વાર્તાĐ
Detaljer
- Sidetal170
- Udgivelsesdato27-06-2025
- ISBN139798231870929
- Forlag Nirmohi Publication
- FormatPaperback
- Udgave0
Størrelse og vægt
10 cm
Anmeldelser
Vær den første!